પ્રધાનમંત્રી મોદી દિલ્લીના મુખ્યમંત્રી શ્રી Arvind Kejriwal ની કામની રાજનીતિથી એટલા ડરે છે કે પહેલા ED અને હવે CBI નો દુરુપયોગ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે.

પ્રધાનમંત્રી મોદી દિલ્લીના મુખ્યમંત્રી શ્રી Arvind Kejriwal ની કામની રાજનીતિથી એટલા ડરે છે કે પહેલા ED અને હવે CBI નો દુરુપયોગ કરીને તેમની ધરપકડ કરવામાં આવી છે. તેના વિરોધમાં આજે Aam Aadmi Party Gujarat દ્વારા અમદાવાદ શહેર ખાતે પ્રચંડ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ત્યારબાદ પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના નીડર કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે.
#ReleaseKejriwal

Recent Posts